We’ve updated our Terms of Use to reflect our new entity name and address. You can review the changes here.
We’ve updated our Terms of Use. You can review the changes here.

Khwaab

from Shikaar by RAME

/

about

An original composition by Ronak R. (RokZRooM), Khwaab is a personal reflection of one of the viewpoints about life of the artist. Khwaab is Hindi / Urdu word, which means dream. The song however is in Gujarati, with a Hindi / Urdu mix of words in its lyrics.

lyrics

અહીં આગ છે અહીં રાખ છે
અહીં ધૂપ માં પણ એક છાંવ છે
કોઈ વાત છે જે ખાસ છે
અહીં ખુશીઓ નો કોઈ સુરાગ છે

કોઈ ખુલ્લી આ કિતાબ છે પણ બંધનો અપાર છે..
કોની નજર, કેવી અસર.. આ તે કેવો અભિશાપ છે!
એક અજનબી જેવી નઝર થી જોએલી શું આ લાશ છે?
કે નવી સવાર પહેલાંની બસ એક કાળી આ રાત છે?

નજરો સમક્ષ સવાલ છે, ગાયબ પરંતુ જવાબ છે..
મરજી મુજબ ની જાળ છે.. કે શું આ નસીબની ચાલ છે..
શું હું કહું કે ચુપ રહું? કહેવા તો દિલ બેતાબ છે..
માનો ના માનો આ આપની મરજી મુજબ ની જાળ છે..
આ જીન્દગી એક ખ્વાબ છે.. આ જીન્દગી એક ખ્વાબ છે..

આ જીન્દગી એક ખ્વાબ છે.. આ જીન્દગી એક ખ્વાબ છે..
આ જીન્દગી એક ખ્વાબ છે.. આ જીન્દગી એક ખ્વાબ છે..

credits

from Shikaar, released October 12, 2012
Ronak R., RokZRooM

license

all rights reserved

tags

about

RAME Ahmadabad, India

Living Through Music, 'cause life is worth it.

Quest for the sound of truth.

contact / help

Contact RAME

Streaming and
Download help

Redeem code

Report this track or account

If you like RAME, you may also like: